અમિત શાહે દેશના નવા ગૃહમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો , જુઓ વીડિયો

અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી, સંભાળ્યો ગૃહમંત્રી તરીકેનો પદભાર, ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક, ગાંધીનગરથી લોકસભાના સાંસદ છે અમિત શાહ

Trending news