જો સુરત જેવી ઘટના અરવલ્લીમાં બને તો શું થાય જુઓ વીડિયો

અરવલ્લી જીલ્લામાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે અરવલ્લી જીલ્લા માં ભિલોડા મોડાસા બાયડ ધનસુરા મેઘરજ અને માલપુર સહીત કુલ છ તાલુકાઓ આવેલા છે જેમાં કુલ ૬૮૮ ગામો છે. મોડાસા જીલ્લા મથક થી મોડાસા સિવાય અન્ય તાલુકા મથકોનું અન્તર ૩૦ થી ૫૦ કિલોમીટર જેટલું છે ત્યારે જીલ્લામાં માત્ર મોડાસા નગર પાલિકા પાસેજ ફાયર ફાઈટર છે

Trending news