ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની ધમાકેદાર તૈયારીઓ

ઓસ્ટ્રેલિયામાં પણ નવા વર્ષની તૈયારીઓ પૂર્ણ થઈ દઈ છે. સિડનીના હાર્બર બ્રિજ પર શાનદાર ફાયરવર્કનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકો એકઠા થવા લાગ્યા છે.

Trending news