artificial intelligence

Artificial Intelligence ટેક્નોલોજીથી સજ્જ MG ની સૌથી સસ્તી SUV લોન્ચ, બધી જ ગાડીઓને આપશે ટક્કર!

MG Motor India એ Astor SUVની નવી ડ્રાઈવ AI(Artificial Intelligence) ટેક્નોલોજીને રજૂ કરી. બ્રિટીશ કાર નિર્માતાની આ કારનું ભારતીય રસ્તાઓ પર અનેકવાર ટેસ્ટિંગ કરાયું. MG Astor હવે કોમ્પેક્ટ SUV સેગ્મેન્ટમાં એન્ટ્રી કરી રહી છે. આ કાર કંપની Hyundai Creta અને Kia Seltos જેવી હરીફ કંપનીઓને ટક્કર આપવા તૈયાર છે.

Aug 23, 2021, 07:28 AM IST

Artificial Intelligence Research: શું તમે જાણવા ઇચ્છો છો તમારા મોતનો સમય? સંશોધનમાં સામે આવી આ વાત

એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (Artificial Intelligence) સ્ટાન્ડર્ડ ઈસીજી ટેસ્ટ (Standard ECG Test)ની મદદથી કોઈપણ દર્દીના એક વર્ષની અંદર થતા સંભવિત મોતનું કારણ જાણી શકાય છે

Jan 6, 2021, 05:12 PM IST

કોરોના વાયરસની મહામારીમાં મદદરૂપ થઇ શકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

નિયમનકારી પડકારો અને ચિકિત્સકની શંકાને દૂર કરીને, એઆઈ એક મજબૂત ક્લિનિશિયન નિર્ણય સપોર્ટ સિસ્ટમ બનાવવામાં મદદ કરશે.

Aug 28, 2020, 06:52 PM IST

Google લાવ્યું ધાસું ટેકનોલોજી, 6 કલાકની અંદર આપશે ખાસ ALERT

ગૂગલ (Google) પોતાની ટેકનોલોજી દિવસેને દિવસે વધુ સારી કરવાના પ્રયાસમાં લાગી રહ્યું છે. હાલમાં જ કેન્સર જેવા ઘાતક બીમારીની સટીક ઓળખથી સમાચારમાં આવનાર ગૂગલ હવે એક ટેકનોલોજી લાવવામાં લાગી ગયું છે. કંપનીએ દાવો કર્યો કે, મોસમને લઈને તમને 6 કલાક પહેલા બિલકુલ સટીક જાણકારી આપવામાં આવશે. તેના માટેની અત્યાર સુધીના તમામ રિસર્ચ આશાજનક સાબિત થયા છે. 

Jan 20, 2020, 04:42 PM IST

ચીનના બાળકોમાં 3 વર્ષની ઉંમરમાં જ કરવામાં આવી રહી છે રાષ્ટ્રવાદની 'કોડિંગ', જાણો કેવી રીતે?

ભવિષ્યની પેઢીઓને કેવી રીતે મજબૂત બનાવી શકાય છે, તે આપણે ચીન (China) પાસેથી શિખવું જોઇએ. ભારતના કેટલા યુવાનો ખોટી દિશામાં ભટકી રહ્યા છે પરંતુ ચીનના બાળકો પોતાના દેશ માટે 3 વર્ષની ઉંમરમાં જ કોમ્યુટર પર તપસ્યા કરી રહ્યા છે. કોઇપણ દેશના બાળકો અને વિદ્યાર્થી તે દેશનું ભવિષ્ય હોય છે.

Jan 10, 2020, 11:23 AM IST

MSMEs દ્વારા આર્ટિફિશિયલ ઇંટેલિજેંસને અપનાવવાને લઇને NITI આયોગ અને ABB નો વર્કશોપ

ટેક્નોલોજી વિના કોઇપણ સેક્ટરના યોગ્ય વિકાસની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. 'આર્ટિફિશિયલ ઇંટેલિજેંસ' જેને AI કહે છે, નો ઉપયોગ બધા સેક્ટરમાં થઇ રહ્યો છે. તેનાથી કામમાં ગતિ આવી છે અને ભૂલના ચાન્સ પણ ઓછા થઇ જાય છે. NITI આયોગ અને ABB ઇન્ડીયા દ્વારા આર્ટિફિશિયલ ઇંટેલિજેંસને અપનાવવાને લઇને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં એંટરપ્રેન્યોર, નીતિ નિર્માતા (પોલિસી મેકર્સ), રાજ્ય અને કેંદ્વ સરકારના પ્રતિનિધિ સહિત ટેક્નોલોજી ફિલ્ડના એક્સપર્ટ સામેલ થયા, વર્કશોપનું આયોજન બેગલુરૂમાં કરવામાં આવ્યું છે. 

Mar 26, 2019, 06:08 PM IST

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સિસ્ટમ X-ray પાડવાનો સમય ઘટાડશે

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નવા-નવા ક્ષેત્રમાં પ્રવેશી રહ્યું છે, હવે હોસ્પિટલમાં એક્સ રે વિભાગની કામગીરીમાં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મદદરૂપ બનશે અને વિભાગના કામના દબાણને ઓછો કરીને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરશે 

Jan 31, 2019, 05:00 AM IST

હવે બંદુક નહી સાઇબર યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન: સેના પ્રમુખની ચેતવણી

બીપીન રાવતે કહ્યું કે, અત્યાર સુધી આપણે માત્ર સીમા પર સામ-સામેની લડાઇ લડી રહ્યા હતા પરંતુ ભવિષ્યમાં સાઇબર યુદ્ધ થશે

Jan 21, 2019, 09:43 AM IST

ટીવીની દુનિયામાં LGની ક્રાંતિ, ફોલ્ડેબલ OLED ટીવી પરથી ઊંચકાયો પડદો

65 ઈંચનું આ સિગ્નેચર OLED TV આવતા વર્ષે આવશે બજારમાં, સોમવારે કંપની દ્વારા કરાઈ હતી જાહેરાત 

Jan 8, 2019, 11:14 PM IST

ભારતીય કંપનીએ બનાવ્યો દુનિયાનો પ્રથમ 5G ચિપસેટ, કોલ ડ્રોપ પણ રોકશે

અત્યાર સુધીના તમામ ઈલેક્ટ્રોનિક ચિપસેટનો વિકાસ વિદેશી કંપનીઓએ કર્યો છે, ચિપસેટ આધુનિક ઉપકરણોમાં સૌથી મહત્વનો ભાગ ધરાવતા હોય છે 

Dec 27, 2018, 09:36 PM IST

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સઃ આધુનિક ટેક્નોલોજીને નવું સ્વરૂપ આપતી ટેક્નોલોજી

આજે દુનિયામાં ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તરતો જઈ રહ્યો છે અને નવી-નવી ટેક્નોલોજી વિકસવાની સાથે-સાથે હવે તેની ક્ષમતામાં પણ વધારો થઈ રહ્યો છે, સાથે જ માનવ શ્રમનો ઓછો અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતી ટેક્નોલોજીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે 

Dec 14, 2018, 08:15 AM IST

2025 સુધી માનવીથી વધુ કામ કરશે મશીનઃ વિશ્વ આર્થિક મંચ

સ્વિસ સંગઠને એક નિવેદનમાં કહ્યું, આજે મશીનોના માધ્યમથી જ્યાં 29 ટકા કાર્ય થાય છે તો 2025 સુધી હાલના કાર્યભારોમાં આશરે અડધું કામ મશીનોથી સંપન્ન થશે. 

Sep 18, 2018, 03:54 PM IST

યુદ્ધ માટે તૈયાર થઇ રહ્યું છે ભારત,આ રીતે બનશે સર્વશક્તિમાન

માનવ રહિત ટેંક, હવાઇ જહાજ અને રોબોટિક હથિયારો વિકસાવવા માટેની તૈયારીઓ પ્રારંભી

May 20, 2018, 05:35 PM IST

Vivoનો વી9 યૂથ ફોન લોન્ચ, જાણો શું છે ફીચર

18,990 રૂપિયામાં ઉપલબ્ધ ફોન એઆઈ ટેકનિકથી લેશ છે. 

Apr 23, 2018, 07:51 PM IST