બનાસકાંઠામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતોને સ્થિતિ કથળી, જુઓ વીડિયો

બનાસકાંઠા જિલ્લાએ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે મોટાભાગના લોકો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ખેડૂતોને અનેક તકલીફો પડી રહી છે જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો સરકારની નીતિઓને લઈને પરેશાન છે જેમાં ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતાં નથી,ખેતીના ઓજારોમાં કોઈ પણ પ્રકારની સહાય મળતી નથી,અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ટ્રેકટર અને ટોલા ઉપર વધુ ટેક્ષ લગાડવામાં આવે છે.

Trending news