ભક્તિ સંગમ: ચાલો શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ધામ

ચાર ધામમાનું એક ધામ અને સાત પૂરીમાની એક પૂરી એટલે ભગવાન વિષ્ણુ એવા દ્વારકાધીસનાં ધામમાં દ્વારકાથી 45કિલો મીટર દૂર આવેલ પીંડારા ગામ જયા કહેવાય છે કે મહાભારતનાં યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોનાં પિંડ તારવવા અહી આવ્યા હતા અને ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં અહી લોખંડનાં પિંડ તારવ્યા હતા. આં 5000 વર્ષ પહેલાં પિંડ તારવ્યા હોય, આ ક્ષેત્ર પિંડાંરા તરીકે ઓળખાય છે. પાપથી મુકત અને પિતૃઓનાં મોક્ષ માટે ભીમ દ્વારા લોખંડનું પિંડ અહી તરી ગયું ત્યારેથી આં સ્થાનનો મહિમા ગુજરાત અને દેશ ભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારાં શ્રેષ્ઠ માનવામાં આવે છે જેનાં સવજનનાં અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓનાં મોક્ષ માત્ર આ ક્ષેત્રમાં જ સંભવ છે.

Trending news