close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પીએમ મોદીના ગુજરાત પ્રવાસના તમામ સમાચાર, જુઓ Big News

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. જ્યાં માતા હિરાબાએ વ્હાલપૂર્વક દીકરાને શુદ્ધ ગુજરાતી ભોજન પિરસ્યું હતું.

Sep 17, 2019, 09:50 PM IST

Trending News

ફટાકડા ફોડવા પર સુરત પોલીસનું જાહેરનામુ, આ સમયમાં જ ફોડી શકાશે ફટાકડા

PM મોદી-જિનપિંગની બેઠકની અસર? ભારત-પાકિસ્તાન માટે ચીને આપ્યું આ નિવેદન

આ રોબોટ હિન્દીમાં પુછે છે 'નમસ્તે, આપ કૈસે હૈં', એક દેશની નાગરિક્તાની પણ મળી છે!!!

ચીન જેવો એર પ્યોરીફાયર ટાવર સુરતમાં લાગશે, સુરતીઓને મળશે સ્વચ્છ હવા

સુરતનાં અડાજણમાં અશાંતિ ધારો લાગુ કરવા માટે સ્થાનિકોની ઉગ્ર રજુઆત, કલેક્ટરને આવેદનપત્ર

ચંદ્રયાન-2ના IIRSએ ખેંચેલી ચંદ્રની સપાટીની ચમકતી તસવીર ઈસરોએ કરી જાહેર

થરાદમાં CMની સભા: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય માવજીભાઇએ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

ઉઝબેકિસ્તાનમાં સરદાર પટેલ સ્ટ્રીટનું મુખ્યમંત્રી રૂપાણી કરશે ઉદ્ધાટન

નફ્ફટ પાકિસ્તાનઃ બે F-16 વિમાને સપ્ટેમ્બરમાં કર્યો હતો ભારતીય વિમાનનો પીછો

ઠાસરા નજીક ST બસ અને ક્રેઇન વચ્ચે ગંભીર અકસ્માત,20થી વધારે ઇજાગ્રસ્ત