સૂરીલા અવાજથી સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ, ગીત સાંભળીને તમે પણ કહેશો કે, ક્યા બાત હૈ...

આજકાલ સોશિયલ મીડિયામાં કલ્યાણીની ચર્ચા થઇ રહી છે. તેના અવાજના જાદૂથી લોકો તેની વાહવાહી કરી રહ્યા છે. વાત એમ છે કે, કલ્યાણીએ એક ગીત ગાયું હતું. ત્યારબાદ કોઇએ એ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું અને કલ્યાણીનો અવાજ જોતજોતામાં વાયરલ થઇ ગયો. લોકો પણ આ અવાજની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

Trending news