ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરની જીત

ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોરની જીત થઈ છે. આ સાથે જ 6માંથી એક સીટ ભાજપના ખાતામાં ગઈ છે. અહીં ભાજપમાંથી અજમલજી ઠાકોર સામે કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર રહ્યાં હતા. તો એનસીપીમાંથી પથુજી ઠાકોર અને અપક્ષ ઉમેદવાર તરીકે જરીનાબેન ઠાકોર મેદાનમાં હતા.

Trending news