જામનગર: ભાજપે કોંગ્રેસની પરંપરાગત બેઠક આંચકી લીધી, કોંગ્રેસે સ્વિકારી હાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની અન્ય સંસ્થાઓની ચૂંટણી યોજાઇ હતી તેના પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. ત્યારે જામનગરની ચેલા જિલ્લા પંચાયત પર ભાજપનો વિજય થયો છે. ચેલા જિલ્લા પંચાયતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ સિંચનો વિજય થયો છે. ભાજપે કોંગ્રેસની પરંપરાગત બેઠક આંચકી છે. ભાજપના ઉમેદવારનો વિજય થતાં કાર્યકર્તઓમાં ખુશીની લહેર ઉઠી હતી.

Trending news