વલસાડ જિલ્લામાં 24 વર્ષ બાદ ભાજપને મળી પારડી બેઠક પર જીત

વલસાડ જિલ્લાની પારડી તાલુકા પંચાયતની પરિયા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. ભાજપના રીનાબેન વિપુલભાઈ પટેલનો 1645 મતથી વિજય થયો છે. 24 વર્ષમાં પેહલીવાર ભાજપનો વિજય. પ્રતિષ્ઠિત ગણાતી બેઠક પર બંને પાર્ટીઓઓએ એડી ચોંટીનું જોર લગાવ્યું હતું.

Trending news