ભાજપ યુવા મોરચાનાં નેતાએ બાપુનગર પીઆઇ સામે અભદ્ર ભાષા વાપરતા ફરિયાદ...

ભાજપ યુવા મોરચાનાં નેતાએ બાપુનગર પીઆઇ સામે અભદ્ર ભાષા વાપરતા ફરિયાદ નોંધાઇ છે. જનતાના સેવકોનું મહોરુ પહેરીને તંત્ર અને તંત્રના અધિકારીઓ સામે વારંવાર દાદાગીરી કરતા રહેતા નેતાઓમાં ઓર એકનો વધારો થયો છે. ભાજપ યુવા મોરચાનાં નેતા વિકિ ત્રિવેદી જાણે પોતે જ સર્વસ્વ હોય તેવી રીતે બાપુનગરનાં પીઆઇ માટે શબ્દો વાપરી રહ્યો છે.

Trending news