Joe Root Test Records: ઈંગ્લેન્ડનો સ્ટાર બેટર જો રૂટ ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવી રહ્યો છે. જો રૂટ ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સચિન તેંડુલકરના એક-બાદ એક રેકોર્ડને પડકાર ફેંકી રહ્યો છે.
ICC Test Rankings : ICCએ નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂટે નંબર વનનું સ્થાન ગુમાવ્યું છે. ત્યારે હાલમાં આ લિસ્ટમાં નંબર-1 કોણ છે અને ટોપ-10માં કયા બે ભારતીય ખેલાડીઓ છે, તેના વિશે જાણીશું.
Sachin Tendulkar Records: દુનિયાભરના બોલરો આ બેટ્સમેન સામે બોલિંગ કરતા ડર અનુભવે છે. આ બેટ્સમેનને સચિન તેંડુલકરના 51 ટેસ્ટ સદીના રેકોર્ડ માટે ખતરો માનવામાં આવે છે.
Shubman Gill: ઈંગ્લેન્ડમાં શુભમન ગિલની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. હરાજીમાં ગિલની જર્સીની કિંમત લાખો રૂપિયા રાખવામાં આવી છે.
IND vs ENG : ઈંગ્લેન્ડની ટીમ ઈતિહાસ રચવાની અણી પર છે. 145 વર્ષમાં પહેલીવાર એવો ચમત્કાર થવા જઈ રહ્યો છે જે ક્રિકેટ ચાહકોના હોશ ઉડાડી દેશે. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડની ટીમ ઓવલ ખાતે ભારત સામે પાંચમી ટેસ્ટ મેચ જીતીને 3-1થી શ્રેણી જીતવાની અણી પર છે.
Ind Vs Eng: માન્ચેસ્ટર ટેસ્ટમાં ઈંગ્લેન્ડની મજબૂત સ્થિતિ વચ્ચે, ત્રીજા દિવસે એક અનોખી ઘટના બની જ્યારે જો રૂટનું બેટ મોહમ્મદ સિરાજના હાથમાં વાગ્યું. બીજી ઇનિંગમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ કેએલ રાહુલ અને શુભમન ગિલ વચ્ચેની શાનદાર ભાગીદારીએ ટીમને સંભાળી રાખી છે.
ICC Rankings : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ બાદ ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. જો રૂટ ફરીથી નંબર વન બેટ્સમેન બન્યો છે, જ્યારે જસપ્રીત બુમરાહ તેના ટોપના સ્થાન પર યથાવત છે.
Joe Root: જો રૂટે લોર્ડ્સ ટેસ્ટના બીજા દિવસે સદી પૂરી કરી હતી. જો રૂટ 104 રન બનાવી જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં 37મી સદી સાથે રૂટે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.
Ravindra Jadeja dares Joe Root to Complete Century: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ત્રીજી મેચ ગુરુવારે લોર્ડ્સ ખાતે શરૂ થઈ છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Shubman Gill : ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના રેન્કિંગમાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે મોટી છલાંગ લગાવી છે અને ટોપ-10માં પ્રવેશ કર્યો છે. જો રૂટે નંબર-1 ટેસ્ટ બેટ્સમેનનો તાજ ગુમાવ્યો છે. આ 26 વર્ષીય ક્રિરેટર ટેસ્ટ ક્રિકેટનો નવો નંબર-1 બેટ્સમેન બન્યો છે.
IND vs ENG : એજબેસ્ટન ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર આકાશ દીપે પોતાની શાનદાર બોલિંગથી દિગ્ગજ ખેલાડી જો રૂટને બોલ્ડ કર્યો હતો અને હવે તેની આ બોલિંગને લઈને એક નવો વિવાદ જોવા મળી રહ્યો છે.
ICC Test Rankings : ICC ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં ઝિમ્બાબ્વે સામેની શાનદાર બેટિંગથી ઇંગ્લેન્ડના ટોચના 3 ક્રિકેટરોને ઘણો ફાયદો થયો છે. ત્યારે ટોપ-5માં ફક્ત એક ભારતીય ખેલાડીનો સમાવેશ થાય છે.
7 Cricketers who became fathers before marriage: ક્રિકેટની દુનિયામાં ઘણા એવા ખેલાડીઓ છે, જેને લગ્ન પહેલા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ લિસ્ટમાં વિદેશી સિવાય ભારતના બે ક્રિકેટર સામેલ છે. લિસ્ટમાં સામેલ છ ક્રિકેટરો તો એવા છે જે વર્લ્ડકપ પણ જીતી ચૂક્યા છે.
Champions Trophy 2025 : ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. અત્યારે ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને તે ખતમ થયા બાદ બીજા ઘણા ખેલાડીઓ નિવૃત્ત થઈ શકે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કયા ખેલાડીઓ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
Joe Root Test Runs: જો રૂટે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં માત્ર 23 રન બનાવતાં જ એક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડે પહેલી મેચ 8 વિકેટથી જીતી હતી.
પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુલ્તાનમાં પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે કમાલની બેટિંગ કરતા બેવડી સદી ફટકારી દીધી છે. જો રૂટે આ મામલે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યાં છે.
Pakistan vs England: શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જો રૂટે પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારી છે. આ રૂટની 35મી ટેસ્ટ સદી છે અને તેણે એક સાથે ઘણા રેકોર્ડ તોડી દીધા છે.
World Cup 2023 Final: આઈસીસી વિશ્વકપ 2023 ભારતમાં રમાઈ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાઈ રહી છે. આગામી વિશ્વકપ 4 વર્ષ બાદ 2027માં રમાશે. 2027 વિશ્વકપનું આયોજન સાઉથ આફ્રિકામાં થશે. આ વર્ષે રમાનાર વિશ્વકપ ઘણા દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લો હોઈ શકે છે. આજે અમે તમને એવા પાંચ ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જે આગામી વિશ્વકપ પહેલા નિવૃત્ત થઈ શકે છે.
Tendulkar World Record:ટીમ ઈન્ડિયા અને દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ હવે જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે. મજાની વાત એ છે કે આ રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલી કે કોઈ ભારતીય બેટ્સમેન નહીં પરંતુ એક વિદેશી બેટ્સમેને પગલું ભર્યું છે.
PAK vs ENG: પાકિસ્તાનની પ્રથમ ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે ટીમના સ્પિનર જેક લીચના માથા પર બોલ ઘસ્યો. માથા પર ટાલ ધરાવતા લીચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આઈસીસીના નવા ટેસ્ટ રેન્કિંગમાં વિકેટકીપર-બેટર રિષભ પંતને મોટો ફાયદો થયો છે. તો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે નંબર-1ની પોઝિશન વધુ મજબૂત કરી લીધી છે.
દુનિયાના નંબર વન ટેસ્ટ બેટ્સમેન જો રૂટે બતાવી દીધું કે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટના આટલા ધુરંધર બેટ્સમેન કેમ ગણવામાં આવે છે. એજબેસ્ટન ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં જો રૂટે ભારત વિરૂદ્ધ 31 રન બનાવ્યા હતા.