અમદાવાદમાં માસ્કની કાળા બજારીનો પર્દાફાશ, જુઓ Video

કોરોનાને લઈને માસ્ક થકી લાખોની ઠગાઈ કરવામાં આવી રહી છે. ઝાયડ્સ કેડીલા ના ડેપ્યુટી મેનેજર સાથે ઠગાઈ....માસ્ક ખરીદવા જતા ઠગાઇનો ભોગ બન્યા... ફેસબુક પર માસ્ક ની જાહેરાત જોયા બાદ 1.35 લાખ માસ્ક નો ઓર્ડર આપ્યો હતો....19 લાખ ચૂકવ્યા બાદ માસ્ક ન મળતા નોંધાવી ફરિયાદ... સોલા પોલીસે તપાસ હાથ ધરી...

Trending news