બોટાદમાં મેઘ કહેર, અનેક મકાનો થયા ધરાશાયી

Zee મીડિયાની ટીમે બોટાદના નવડા ગામની મુલાકાત લીધી છે. જ્યાં લગભગ 4-5 મકાનો ધરાશાયી થયેલા જોવા મળ્યા.બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નાવડા ગામમાં પાણી ઘુસ્યા છે.ઉપર વાસમાં પડેલા ભારે વરસાદના કારણે નાવડા ગામમાં પાણી ભરાયા છે. ગામની સ્થિતિ એવી છે કે જાણે બેટમાં ફેરવાયું હોય.

Trending news