મોરબીનો ગાંધીચોક બન્યું યદ્ધનું મેદાન, જુઓ Video

મોરબી શહેરના ટ્રાફીકથી ધમધમતા ગાંધીચોકમાં આખલા યુધ્ધ છેડાયું હતું. બે આખલા યુધ્ધે ચડતા ગણતરીની મિનિટોમાં આખો ચોક ખાલી થઇ ગયો હતો. યુવાનોએ હિંમત કરીને રોડ ઉપર બાખડતા આખલાને હટાવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના માર્ગો રજડતા ઢોર શહેરીજનો માટે જોખમી બની શકે છે.

Trending news