બૂલેટ ટ્રેન કોઈ રાજ્યનો પ્રોજેકટ નથી, આ દેશનો પ્રોજેકટ છે: નીતિન પટેલ

સામનામાં મહારાષ્ટ્ર ના સીએમ ઉદ્ધવ ઠાકરે એ બુલેટ ટ્રેન પ્રોજેકટ બાબતે નિવેદન આપ્યું છે કે મહારાષ્ટ્રને બુલેટ ટ્રેન પ્રોજેકટની કેટલો જરૂરી છે તેનો વિચાર કરશે, ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બૂલેટ ટ્રેન પર મહારાષ્ટ્ર સરકારના નિવેદન ઉપર જવાબ આપતાં જણાવ્યું હતું કે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ રાષ્ટ્રહિતમાં જરૂરી છે. જાપાન સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નજીવી દરે લોન આપી છે. આ કોઇ રાજ્યનો પ્રોજેક્ટ નથી દેશનો પ્રોજેક્ટ છે.

Trending news