અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે કાર પલટી, જુઓ CCTV ફૂટેજ
અમદાવાદના એસ જી હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ઇસ્કોન બ્રિજ પરથી ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આઈ 10 કરે બ્રિજ પરથી બે વાર પલટી ખાદી હતી. સદ્ નસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ નહીં. અકસ્માત બાદ એસ જી હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.