ભાજપની કમલમ ઓફિસ ખાતે દિવાળી પહેલાં દિવાળીનો માહોલ

ગુજરાત (Gujarat) ની તમામ 6 બેઠકો (ByElectionsResults) પર કોણ જીતશે તેની આતુરતાનો અંત થોડા જ કલાકમાં આવી જશે. 6 બેઠકોમાંથી બે બેઠકો બંને પક્ષો માટે કાંટે કી ટક્કર જેવી છે. આ સંજોગોમાં પણ ભાજપની કમલમ ઓફિસ ખાતે સેલિબ્રેશન શરૂ થઈ જતા દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

Trending news