ગુજરાત યુનિવર્સિટીની રિઝલ્ટ બાદ કેમ્પસમાં થયું સેલિબ્રેશન

ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. ત્યારે જુઓ કોણ કોણ આ ચૂંટણીમાં જીત્યા હતા. એક તરફ પરિણામ જાહેર થઈ રહ્યાં હતા ત્યાં બીજી તરફ ABVP અને NSUIના વિદ્યાર્થી સંગઠનના નેતા આમને-સામને આવી ગયા હતા. ત્યારે ઈલેક્શનનું પરિણામ જાહેર થયા બાદ કેમ્પસમાં જીતની ખુશી મનાવાઈ હતી. તો સાથે જ અબીલ ગુલાલની છોળો પણ ઉડી હતી.

Trending news