કોરોના વાયરસ સામે સરકારે શું પ્રયાસ કર્યા, આરોગ્ય મંત્રીએ આપી માહિતી
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસથી લડવા માટે શું શુ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે તે માહિતી આપવામાં આવી હતી.
કોરોના વાયરસ સામે સરકારે શું પ્રયાસ કર્યા, આરોગ્ય મંત્રીએ આપી માહિતી