ભારે વરસાદને પગલે આબુના વાતાવરણમાં જબરદસ્ત પલટો

ચોમાસામાં સીઝનમાં દરેક રસ્તો, દરેક તળાવ, દરેક સરોવર માહોલની સાથે રમણીય બની જતું હોય છે. લોકો લોંગ ડ્રાઈવ કે હિલ સ્ટેશન પર ફરવા નીકળી જાય છે. ઊત્તર ગુજરાતના લોકો વરસાદ પડે એટલે સૌથી પહેલા આબુ ફરવા માટે નીકળી જતા હોય છે. ત્યારે આબુમાં હાલ માહોલ જોવા જેવો બની રહ્યો છે.

Trending news