પોરબંદરમાં કોસ્ટગાર્ડે દરિયામાં 1 વ્યક્તિને આપી સારવાર

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ઈજાગ્રસ્ત બનેલ વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી હતી. મ્યાનમાર દેશના નાગરિકને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. શીપના લેથ મશીનમાં હાથ આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. મુન્દ્રાથી આફ્રિકાના ડરબન જતી વેળાએ આ ઘટના બની હતી. કોસ્ટગાર્ડ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને જેટી પર લાવી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Jan 11, 2020, 02:40 PM IST

Trending News

ધોધમાર વરસાદ પડતા જેતપુરના પેઢલા ગામે ગાડી તણાઇ, એકનું મોત

દુબઇથી કેરળ આવતા એર ઇન્ડિયાના વિમાનના બે ટુકડા, 191 યાત્રીઓ હતા સવાર

15 ઓગસ્ટના PM મોદી કરી શકે છે આ મોટી યોજનાની જાહેરાત, આ દિવસ સુધી રહેશે લાગૂ

દક્ષિણ ગુજરાતનાં 26 તાલુકામાં વરસાદ, ઉમરાપાડામાં 4 કલાકમાં 5 ઇંચ

સુશાંત સિંહ કેસ: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી અરજી, પક્ષકાર બનાવવાની કરી માંગ

T20 વર્લ્ડ કપ: 2021માં મેજબાની કરશે ભારત, 2022ની ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં

Nora Fatehi ના વીડિયોએ ફરી લગાવી ઇન્ટરનેટ પર આગ, ફિદા થયા ફેન્સ

Tik Tokને ટક્કર આપશે Reels ફીચર, લોન્ચ કરતા જ 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ ઝુકરબર્ગ

વડોદરામાં વાસણા રોડ પર ફ્લેટમાં આગ, લાશ્કરોએ પરિવારનું દિલધડક રેસક્યું કર્યું

Gujarat Corona Update : આજે કુલ 1074 નવા કેસ, 1370 સાજા થયા, 22 લોકોનાં મોત