વડોદરાઃ કોરોના વાયરસને લઈ તંત્ર અલર્ટ, 48 કલાકમાં 12 લોકો ચીનથી આવ્યાં
કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ તંત્ર અલર્ટ મોડ પર છે. વડોદરામાં 48 કલાકમાં 12 લોકો ચીનથી પરત ફર્યા છે. ચીનથી આવેલા લોકોને હોમ કોરોનટાઈલમાં ખસેડવામાં આવ્યાં છે. MBBSનો અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓનું સ્ક્રિનિંગ કરાયું. વિદ્યાર્થીઓને સ્ક્રિંનિંગ કરી હોમ કોરોનટાઈલમાં ખસેડાયા.