recharge plan

Jio નો આ પ્લાન ખરીદનારને ચાંદી જ ચાંદી, 168 GB ડેટા સાથે કંપની ફ્રીમાં આપશે આ ઓફર

રિલાયન્સ જિયો (Reliance Jio) ને સૌથી સસ્તા રિચાર્જ પ્લાન આપનારી કંપની કહેવામાં આવી રહી છે. કંપની તેના ગ્રાહકોને અલગ-અલગ કિંમતના ઘણા પ્લાન ઓફર કરી રહી છે. એવામાં આજે અમે તમને જિયોના 84 દિવસના સૌથી સસ્તા ત્રણ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ

Nov 14, 2021, 11:18 AM IST

Jio નો નવો ધમાકો: માત્ર 2 રૂપિયામાં મળી રહ્યો છે 365 GB ડેટા, જાણો અન્ય કયા મળશે લાભ

Reliance Jio ભારતની સૌથી લોકપ્રિય ટેલિકોમ કંપની (Telecom Company) માંથી એક છે. યુઝર્સ માટે આ ટેલિકોમ એજન્સી અલગ અલગ કેટેગરી અને અલગ અલગ કિંમતોના પ્રિપેડ અને પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે

Oct 22, 2021, 03:54 PM IST

Jio, Airtel, Vi ના 250 રૂપિયાથી ઓછી કિંમતના ટોપ પ્લાન, ફ્રી કોલિંગની સાથે 56GB ડેટા, સાથે મળશે અન્ય બેનિફિટ

Jio, Airtel અને Vodafone Idea પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે અલગ-અલગ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આજે અમે તમને ઓછા રૂપિયામાં સારા બેનિફિટ આપતા પ્લાનની માહિતી આપીશું.

Aug 25, 2021, 03:05 PM IST

56 દિવસના બેસ્ટ પ્રીપેડ પ્લાન, દરરોજ 3GB સુધી ડેટા અને OTT મેમ્બરશિપ પણ ફ્રી

ટેલીકોમ કંપનીઓ હાલના સમયમાં ગ્રાહકોને આકર્ષવા માટે અનેક સુવિધાઓ ઓફર કરી રહી છે. આજે અમે તમને ત્રણેય કંપનીના એવા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ જેમાં તમને ડેટા, કોલિંગની સાથે અન્ય સુવિધાઓ પણ મળશે. 

Aug 11, 2021, 12:24 PM IST

Reliance Jio રિચાર્જ પ્લાન પર આપી રહ્યું છે Buy One Get One Free, જાણો શું છે સ્કીમ

દુનિયાના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટરોમાંથી એક રિલાયન્સ જિયો (JioPhone) તમામ પ્લાન પર Buy One Get One Free ઓફર કરી રહ્યું છે. હવે પોતાના JioPhone ના રિચાર્જ કરવા પર યૂઝર્સને 1 રિચાર્જ બેનિફિટ્સની સાથે ફ્રીમાં બીજા પેકમાં પણ તે ઓફર પ્લાન મળશે

Aug 1, 2021, 08:10 PM IST

Jio એ લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, એક પ્લાનના રિચાર્જ પર બે પ્લાન્સનો મળશે ફાયદો

રિલાયન્સ જિયોએ (Reliance Jio) એક નવો પ્લાન લોન્ચ કર્યો છે જેની કિંમત 75 રૂપિયા છે. આ પ્લાન ફક્ત JioPhone યુઝર્સ માટે છે. તેને JIOPHONE ALL-IN-ONE PLAN કહેવામાં આવે છે. તેની માન્યતા 28 દિવસની છે

Jul 30, 2021, 07:17 PM IST

આ કંપનીની જોરદાર ઓફર, માત્ર 447 રૂપિયામાં 100GB ડેટા, ફ્રી કોલિંગ અને 60 દિવસની વેલિડિટી

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ પોતાના યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપનીએ પોતાના ત્રણ પ્લાનમાં ફેરફાર કર્યાં છે. જેથી ગ્રાહકોને વધુ લાભ મળશે. 

Jul 6, 2021, 03:31 PM IST

Jio કરતા પણ સસ્તો છે આ કંપનીનો પ્લાન, 300 રૂપિયાનો ફાયદો અને 84GB વધુ ડેટાની ઓફર

જો તમે પણ ઓછા પૈસા ખર્ચ કરીને વધારે ઇન્ટરનેટ ડેટાનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને એક પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) વિશે જણાવીશું જે તમને 300 રૂપિયાનો ફાયદો જ નહીં

May 10, 2021, 05:56 PM IST

Airtel અને Jio ના રિચાર્જ પ્લાન કરતા પણ સૌથી સસ્તો છે BSNL નો આ પ્લાન, જાણો શું છે ખાસ

સરકારી ટેલિકોમ કંપની Bharat Sanchar Nigal Limited (BSNL) ગ્રાહકોને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. મોબાઈલ રિચાર્જ પ્લાન અને ઇન્ટરનેટ ડેટાની કોમ્પિટિશન વચ્ચે BSNL વધુ એક જબરદસ્ત રિચાર્જ પ્લાન લાવી છે

Apr 13, 2021, 04:18 PM IST

એક મહિના માટે સૌથી સસ્તા રિચાર્જ, જાણો Jio, Airtel, BSNL અને VI ના પ્લાન

એક મહિનાની વેલિડિટી સાથે મળનાર આ પ્લાનમાં તમામ કંપનીઓ તમને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા આપી રહી છે. આવો આ પ્લાન વિશે વિગતવાર જાણીએ. 
 

Mar 23, 2021, 03:23 PM IST

Airtel, Jio અને VIના દમદાર પ્લાન્સ, ખુબજ ઓછી કિંમતમાં મળી રહ્યો છે આ ફાયદો

તહેવારની સીઝનમાં પરિવાર અને સંબંધીઓમાં વાતચીત લાંબી થયા છે. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો નોર્મલ કોલની જગ્યાએ વોટ્સએપ કોલ (WhatsApp Call) જ વધારે કરે છે. તો આવો જાણીએ Airtel, Jio અને VI (Vodafone-Idea)ના કેટલાક સસ્તા અને દમદા પ્લાન્સ. જે ઓછી કિંમતમાં હોવા છતાં પણ તમને વધારે ડેટા આપે છે...

Oct 21, 2020, 07:57 PM IST

જાણો કઇ કંપની ઓછા ભાવમાં આવે છે વધુ ડેટા, કયો પ્લાન છે બેસ્ટ

દેશમાં લોકડાઉન લાગૂ થયા બાદથી લોકો વચ્ચે ઇન્ટરન્ટ (Internet) નો ઉપયોગ ખૂબ વધી ગયો છે. યૂટ્યૂબ (YouTube), ફેસબુક (Facebook), ઇંસ્ટાગ્રામ (Instagram) અને વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ પહેલાં કરતાં વધુ થવા લાગ્યો છે.

Aug 22, 2020, 11:23 AM IST

Coronavirus સંકટ વચ્ચે Reliance Jio એ લોન્ચ કર્યું 251 રૂપિયામાં વર્ક ફ્રોમ હોમ રિચાર્જ પેક

મુકેશ અંબાણીના નેતૃત્વવળી ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ કોરોના વાયરસના લીધે વર્ક ફ્રોમ હોમ માટે મજબૂર લોકોની મદદ માટે એક નવો પ્રિપેડ રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે, જેનું નામ વર્ક ફ્રોમ હોમ રિચાર્જ પેક છે અને તેની કિંમત 251 રૂપિયા છે.

Mar 23, 2020, 08:15 PM IST

Airtel vs Vodafone vs Jio: આ છે સૌથી સસ્તા રિચાર્જ પ્લાન, તમે કોને પસંદ કરશો?

થોડા સમય પહેલા Jio છોડીને તમામ ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો માટે નવો નિયમ લાગુ કર્યો હતો. જેના અનુસાર, ટેલિકોમ યુઝર્સને પોતાના નંબરને એક્ટિવેટ રાખવા માટે એક મિનીમમ રિચાર્જ કરવાનું હોય છે. હકીકતમાં, જિયોના આ્વયા બાદ મોટી સંખ્યામાં યુઝર્સને Jioને પ્રાઈમરી સીમ બનાવ્યું હતું અને Airtel તથા Vodafone આઈડિયાના નંબરે સેકન્ડરી નંબરની જેમ યુઝ કરી રહ્યા હતા. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે, આ નિર્ણયને પગલે તેઓને નુકશાન વેઠવુ પડી રહ્યું હતું. જેને પગલે એરટેલ, વોડાફોન, આઈડિયાના ગ્રાહકોને મિનીમમ રિચાર્જ પ્લાનથી રિચાર્જ કરવું જરૂરી થઈ ગયું છે. આ મિનીમમ રિચાર્જ પ્લાન (Recharge Plans 2019)  વેલિડિટીને આગળ વધારે છે અને નંબર ડિએક્ટિવેટ નથી થતો.

Nov 15, 2019, 10:07 AM IST

BSNL એ STV 29 પ્લાનમાં કર્યો સુધારો, હવે મળશે આ ફાયદા

BSNL એ દિવાળી અને દશેરાના દિવસોમાં પોતાના ગ્રાહકો માટે કેટલાક ખાસ પ્રીપેડ પ્લાન જાહેર કર્યા હતા. જોકે આ પ્લાનમાં ખાસ કોઇ ફાયદા મળતા ન હતા. હવે કંપનીએ આ  પૈકી STV 29 પ્લાનમાં સુધારો કર્યો છે અને ગ્રાહકો માટે ફાયદાવાળો બનાવ્યો છે. Telecom Talk ના રિપોર્ટ અનુસાર હવે ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ કોઇ પણ FUP લિમિટ સાથે કરી શકશે. જોકે મુંબઇ અને દિલ્હી સર્કલમાં કરવામાં આવનાર કોલનો સ્ટાર્ન્ડડ રેટના હિસાબે ચાર્જ વસુલાશે. 

Nov 14, 2018, 12:02 PM IST

BSNL લાવ્યું'સુનામી ઓફર', જીયો અને એરટેલની ઓફર લાગશે ફીક્કી

જે ઓફર જીયો અને એરટેલ જે કિંમતમાં 1GB ડેટા આપે છે તેનાંથી અડધી કિંમતમાં ઇન્ટરનેટ આપે છે

May 19, 2018, 07:47 PM IST