આ છે દુનિયામાં સૌથી વધુ ખુશ રહેતા જાનવર!, જેને જોઇને તમારું પણ દુઃખ ભૂલી જશો...
દુનિયાના તમામ લોકો ખુશ રહેવા માગે છે પણ ખુશ નથી રહી શકતા... કઇક એવી વસ્તુઓ એમના જીવન સાથે જોડાયેલી હોય છે જેના કારણે તેઓ આવી સ્થિતિનો સામનો કરે છે... પરંતુ આજે એવા જાનવરો વિશે જણાવીશું કે, જેને જોઇને તમે તમારું દુઃખ ભૂલી જશો... કારણ કે, આ જાનવર હંમેશા ખુશ નજરે પડે છે...