ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટેનું કાઉન્ટડાઉન થઈ ગયું શરૂ... જુઓ ખાસ અહેવાલ

ZEE 24 કલાક પર 'નમસ્તે ટ્રમ્પ'ની પળેપળની માહિતી જુઓ. અમદાવાદમાં ટ્રમ્પને આવકારવા માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક નૃત્યો કરી ટ્રમ્પ-મેલાનિયાનું સ્વાગત કરશે, જે માટે કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

Trending news