આવતીકાલથી ડોમેસ્ટિક ફ્લાઇટ પર રોક, જુઓ સમગ્ર વિગત

કોરોના વાયરસને પગલે ડોમેસ્ટીક ફ્લાઈટ પર રોક લગાવવામાં આવી છે. આવતીકાલ અડધી રાતથી તમામ ફલાઈટો રદ કરાઈ હતી. કાર્ગો ફ્લાઈટ પર પણ રોક લગાવાઈ છે.

Trending news