ડોનાલ્ડ ટ્રંપ લઈ શકે છે સાબરમતી આશ્રમની મુલાકાત

અમેરીકાના રાષ્ટ્રીય પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાબરમતી આશ્રમની મુલાકાતાને લઇને ચર્ચાઓએ જોર પકડ્યુ છે વિશ્વના કે દેશના કોઇ પણ મોટા નેતાઓ જ્યારે ગુજરાત અને અમદાવાદની મુલાકાતે હોય ત્યારે સાબરમતી આશ્રમની મુલાકાત ચોક્કસ લેતા હોય છે અમદાવાદના મોટેરા ખાતેના સ્ટે઼ડીયમાં હાઉડી ટ્રમ્પ કાર્યકમની ચર્ચાઓ થઇ રહી છે તે મુલાકાત દરમ્યાન ટ્ર્રમ્પ આશ્રમની મુલાકાત લેશે તેવી આશાઓ જાગી છે.

Trending news