ભોજન સમયે સાથે પાણી પીવુ જોઈએ? શું કહે છે રિસર્ચ?
ઘણા લોકોને જમતી વખતે પાણી પીવાની આદત હોય છે. ઘરના વડીલો હંમેશા સલાહ આપે છે કે ભોજન કરતી વખતે પાણી ન પીવું જોઈએ. હવે આમાં સાચું શું તેના વિશે તમને જણાવીએ.