રાજકોટમાં પાનની પિચકારી મારનારને ફટકારાયો દંડ

રાજકોટમાં પાન મસાલા અને માવા ખાનારા રસિયાઓ માટે માઠા સમાચાર છે, પાન ખાઈને પાનની પિચકારી મારીને ગંદકી ફેલાવનારા લોકોને મહાપાલિકા દ્વારા હવે દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

Trending news