એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જાણો પોરબંદરના ભરતભાઇ માખેચાની સફળ કહાની

પોરબંદરના ઉદ્યોગ સાહસિકની વાત કરીએ જેમાં આજે આપણે મળીશુ પોરબંદર જીઆઈડીસીમાં કાર્યરત ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક એવા જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ માખેચાને. નાના એવા મુડીરોકાણથી શરુ થયેલ અને આજે કરોડોનુ ટર્ન ઓવર ધરાવતા આ ભારત એબ્રેસિવ્સ એન્ડ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝની 1974માં શરુઆત થઈ હતી. અગાઉ ખૂબ જ મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને તેમજ મંદી તેજીમાં ચઢાવ ઉતારમાં પણ ભરતભાઇ થાક્યા નહીં અને ધીમે ધીમે એમરી એન્ડ એબ્રેસિવ્સના ઉદ્યોગોમાં સફળતાના શિખરો સર કરતા ગયા અને આજે તેમને ત્યાં 70થી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે.

Jan 18, 2020, 03:30 PM IST

Trending News

ભાવનગરમાં મીઠાના અગરોએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી નાંખ્યું

Calling Feature અને બ્લડ પ્રેશર મોનિટર કરશે આ Smartwatch, કિંમત પણ છે સાવ સસ્તી

ZEEL અને SONY પિક્ચર્સનું મર્જર, પુનિત ગોયંકા MD અને CEO પદે યથાવત રહેશે

Coronavirus મહામારી પર આવ્યા મોટા ખબર.... હવે નહીં આવે ત્રીજી લહેર!

આ VIDEO વિદેશનો નહી SURAT નો છે, પત્તાના મહેલની જેમ બિલ્ડિંગ નીચે બેસી ગયું અને...

PBKS vs RR: પંજાબે હાથમાં આવેલી બાજી ગુમાવી, રાજસ્થાન રોયલ્સનો 2 રને રોમાંચક વિજય

GUJARAT ફૂડ સેફ્ટી મુદ્દે સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ, ક્યાંયથી પણ નાસ્તો કરો તમને નુકસાન નહી પહોંચાડે !

RAJKOT માં ગમે તેને ઉભા રાખીને લૂંટી લેતો રીઢો ગુનેગાર ઝડપાયો, સમગ્ર શહેરને બાનમાં લીધું હતું

Mahant Narendra Giri Death Case: હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીની SIT એ કરી ધરપકડ

SAARC દેશોના વિદેશમંત્રીઓની બેઠક થઈ રદ્દ, કારણ બન્યો પાકિસ્તાનનો તાલિબાન પ્રેમ