અતિવૃષ્ટી બાદ ખેડૂતોએ શિયાળુ પાકની તૈયારી ચાલુ કરી

અતિવૃષ્ટી બાદ ખેડૂતોએ શિયાળુ પાકની તૈયારી ચાલુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં 189 ટકા જેટલો વરસાદ પડવાનાં કારણે ખેડૂતોને પાક લગભગ નિષ્ફળ નિવડ્યો હતો.

Trending news