દાદરા નગર હવેલી: પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગતા મચી દોડધામ

દાદરા નગર હવેલીના રખોલી ખાતે પ્લાસ્ટિકનાં સાધના બનાવતી હેમિલ્ટન હાઉસવેર કંપનીમાં ભીષણ આગ લાગી.કંપનીમાં આગ લાગતા ભાગદોડ મચી. આગ લાગવા પાછળનું કારણ હજી જાણવા નથી મળ્યુ. કંપનીમાં લાગેલી ભીષણ આગના કારણે પાર્કિંગમાં પડેલી ટ્રક પણ બળીને ખાખ થઈ.

Trending news