કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરનો સ્ફોટક દાવો, જુઓ શું કહ્યું

પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનર અબ્દુલ બાસીતે પાક. ટીવી ચેનલ પર આપ્યું નિવેદન, 'કલમ 370 મુદ્દે 5 વર્ષ પહેલા જ રોડમેપ તૈયાર હતો'. ભાજપ નેતા રામ માધવ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. રામ માધવે કાશ્મીર, PoK, કલમ 370 મુદ્દે આપી હતી ચીમકી.

Trending news