ગામડું જાગે છે: કમોસમી વરસાદથી પાટણના ખેડૂતોને પાકમાં મળી નિષ્ફળતા

પાટણ જિલ્લા માં ભારે વરસાદ અને ત્યાર બાદ કમોસમી માવઠું થવાના કારણે સતત ખેડૂતો ના પાક ને ભારે નુકશાની વેઠવા નો વારો આવ્યો છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં ભારે પવન અને ગાજવીજ સાથે પડેલ વરસાદ ને લઈ ખેડૂતો ના ખેતરો માં ઉભા પાક માં પાણી ભરાઈ જતા પાક માં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સાંતલપુર ના સિંઘાડા, જામવાડા, દાલડી,બામરોલી જેવા ગામો માં કમોસમી માવઠું થતા આ વિસ્તાર ની જમીન માં વાવેલ કપાસ ,ગવાર, જાર , બાજરી, જીરું જેવા પાક માં પાણી ભરાવવા ના કારણે ભારે નુકસાન ખેડૂતો ને વેઠવાનો વારો આવ્યો છે.

Trending news