ગાંધીનગરઃ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની આગેવાની આજે ભાજપની મહત્વની બેઠક

ગાંધીનગરઃ પાંચ રાજ્યોના સંગઠન હોદ્દેદારોની બેઠક દિવસભર ચાલશે. બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દીવ દમણના પદાધિકારીઓ રહેશે હાજર. કલમ 370 દૂર થયા બાદ ભાજપ હવે લોકો સુધી પહોંચશે.જનસંપર્ક રેલીઓમાં રાષ્ટ્રીય નેતાઓ કાર્યકરોને સંબોધશે.

Trending news