એર કમાન્ડ મુખ્યાલયમાં યોજવામાં આવ્યો સાયબર સેક્યુરીટી સેમિનાર

ગાંધીનગર: ગાંધીનગરમાં દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના મુખ્યાલયમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં SWACના વડા સહિત વાયુસેનાના અને સૈન્યના અન્ય વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જ્યાં સાયબર સિક્યોરિટીના નિષ્ણાતોએ ખાસ માર્ગદર્શન આપ્યું.

Trending news