કલોલમાં અમિત શાહના રોડ શોની તડામાર તૈયારીઓ, જુઓ વિગત

કલોલમાં અમિત શાહના રોડ શોની તૈયારીઓ થોડા સમયમાં રોડ શોની થશે શરૂઆત, મોટી સંખ્યામાં ઉમટ્યા, ભાજપના કાર્યકરો, અમિત શાહના રોડ શોને લઈને કાર્યકરોમાં ઉત્સાહ ઢોલ નગારા વગાડીને વ્યક્ત કરી ખુશી

Trending news