ગાંધીનગર: રાજ્ય સરકારના નવા મંત્રીઓ આજે સંભાળશે પદભાર

તાજેતરમાં જ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓ આજે ચાર્જ સંભાળવાના છે. જવાહર ચાવડા સહિત ત્રણેય મંત્રીઓ આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લેશે. જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સોંપાયો છે. તેની સાથે સાથે ગ્રાહક અને કુટિર ઉદ્યોગ પણ સોંપવામાં આવ્યો છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂજા વિધી કરીને ચાર્જ સંભાળ્યો હતો.

Mar 11, 2019, 12:05 PM IST

Trending News

T20 World Cup 2021: BCCI એ અચાનક લીધો મોટો નિર્ણય, આ 4 ખેલાડીઓને પાછા બોલાવી લીધા

ગુજરાતમાં વીજકાપની અફવાઓ વિશે MGVCL એ આપ્યો ખુલાસો

PM Kisan: દિવાળી પહેલા ખેડૂતોને મળશે મોટી ભેટ! પીએમ કિસાનની રકમ ડબલ થઈ શકે છે, જાણો સરકારનો પ્લાન

ચારેતરફ કુદરતી સૌંદર્ય વિખરાયેલા ગુજરાતના આ જિલ્લામાં વધ્યા કોરોના કેસ, દિવાળીમાં જતા પહેલા સાવધાન

સુરતમાં સરકારી નોકરી માટે થઈ પડાપડી, હોમગાર્ડ બનવા મોટી સંખ્યામાં બેરોજગાર યુવકો પહોંચ્યા

Corona: ઈઝરાયેલ, યૂકે, રશિયા... આખી દુનિયાની ચિંતા વધારી રહેલા કોરોનાના નવા રૂપ AY.4.2 ને જાણો

અનન્યા પાંડેને સમીર વાનખેડેએ લગાવી ફટકાર, કહ્યું- આ NCB ઓફિસ છે, કોઈ પ્રોડક્શન હાઉસ નથી

કોરોના બાદ નવી આફત, સાજા થયેલા દર્દીઓમાં હવે ધીરે ધીરે દેખાઈ રહ્યાં છે આ બીમારીના લક્ષણો

વર્ષોથી ચૂપ રહેલા પોલીસ કર્મચારીઓેએ આખરે માંગણી કરી, ‘ગ્રેડ પે અમારો હક’

Taarak Mehta Ka Ooltah Chashmah: અફેરની ખબરો વચ્ચે 'બબીતાજી' અને 'ટપુ'નો રોમેન્ટિક PHOTO વાયરલ થયો, જોઈને આંખો પહોળી થશે