हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
94/ 1
(24.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dhanbad
Dhanbad News
BCCL
BCCL ના GMએ મોદી સરકારના મંત્રીના જૂતા ઉતારી પાઈજામાનું નાડું પણ બાંધ્યું
મંત્રી મુનિડીહ અંડર ગ્રાઉન્ડ માઈન્સની પણ સમીક્ષા કરવા માટે ગયા. અંડર ગ્રાઉન્ડથી બહાર આવ્યા બાદ તેઓ મુનિડીહ જીએમ કાર્યાલયના વેઈટિંગ રૂમમાં પહોંચ્યા. જ્યાં GM અરિંદમ મુસ્તફીએ પોતે કેન્દ્રીય રાજ્યમંત્રી સતીષચંદ્ર દુબેના જૂતા ઉતાર્યા અને મંત્રીના પગમાંથી જૂતા ઉતાર્યા બાદ પોતાના હાથેથી તેને લઈને બીજાને લઈ જવા માટે પણ આપી દીધા. આ દરમિયાન નાડુ પણ બાંધ્યું.
Sep 9,2024, 16:37 PM IST
fire
Jharkhand: ધનબાદના આશીર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ, 14ના મોત, 18 લોકો ઈજાગ્રસ્ત
ધનબાદના આશીર્વાદ ટાવરમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી છે. આ આગને કારણે અત્યાર સુધી 14 જેટલા લોકોના મોત થયા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.
Jan 31,2023, 23:28 PM IST
Dhanbad
શરમ કરો! 2 બાળકોની માતાને નાની છોકરી સાથે પ્રેમ થયો!, બંને ઘરેથી ભાગ્યા!
Jharkhand Police: આ તરફ નાની છોકરીના પરિજનોનું કહેવું છે કે, મહિલા નાની છોકરીની જિંદગી ખરાબ કરવા ઇચ્છે છે. હાલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, બન્નેની ભાળ મળ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે.
Dec 27,2022, 22:19 PM IST
Ahmedabad
આજથી દરરોજ દોડશે અમદાવાદ થી ધનબાદ માટે વન-વે સ્પેશિયલ ટ્રેન
દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વિસ્ફોટ બાદ ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે.
May 2,2021, 14:50 PM IST
jharkhand
ગેસ લિકેજના લીધે જમીન ફાટી, પલકારામાં 'સીતા'ની માફક મહિલા જીવતી સમાઇ ગઇ
સ્થાનિક લોકોનું કહેવું છે કે જે સમયે મહિલા જમીન ફાટતાં ખાડામાં પડી, તે સમયે જીવતી હતી અને મદદ માટે બૂમો પાડી રહી હતી. પરંતુ થોડા સમય બાદ જ તેનો અવાજ બંધ થઇ ગયો.
Dec 19,2020, 8:55 AM IST
કોવિડ-19
કોરોનાએ આખા પરિવારનો જીવ લીધો, માતાની અર્થીને ખભો આપનાર 5 પુત્રોના મોત
ધનબાદમાં કોરોના (coronavirus) વિસ્ફોટક રૂપ ધારણ કરી ચુક્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. કોરોના કહેરે જિલ્લામાં એક હસ્તા પરિવારને સંપૂર્ણ રીતે બરબાદ કર્યો છે. કોરોના સંક્રમણથી એક જ પરિવારના 6 લોકોના મોત નિપજ્યા છે. કોરોનાએ પહેલા માતાનો જીવ લીધો. ત્યારબાદ 4 પુત્રોનો જીવ લીધો. હવે તે જ પરિવારમાં વધુ એક સભ્યનું મોત થયું છે, જેના કારણે કતરાસમાં શોકનો માહોલ છવાયો છે.
Jul 21,2020, 18:48 PM IST
ગૌરી લંકેશ
પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડનો આરોપીની થઇ ધરપકડ
કર્ણાટકની વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશના હત્યાકાંડ કેસમાં બેંગલુરૂ એસઆઇટીએ ઝારખંડના ધનબાદ પાસે કતરાસથી આરોપી યુવકને ધરપકડ કરી છે. કરતાસથી એસઆઇટીએ રાજેશ દેવડિકર ઉર્ફે ઋષિકેશ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
Jan 10,2020, 11:51 AM IST
Jharkhand Assembly Election 2019
કોંગ્રેસ નાગરિકતા બિલ પર ખોટું બોલીને પૂર્વોત્તરમાં આગ લગાવી રહી છે-PM
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે ભાજપના સ્ટાર કેમ્પેઈનર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધનબાદમાં ચૂંટણી પ્રચાર કર્યો.
Dec 12,2019, 14:48 PM IST
લોકસભા ચૂંટણી 2019
VIDEO: મતદાન કરવાની એક્સાઇટમેન્ટમાં નોઇડાથી બુલેટ લઇ ધનબાદ પહોંચી યુવતી
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં પણ મતદાન ચાલી રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં ભીડ જામી છે. આજે થઈ રહેલા મતદાનમાં નવા વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા સવારથી જ પોલિંગ બૂથ પર લાઇનમાં લાગી ગયા છે.
May 12,2019, 10:36 AM IST
લોકસભા ચૂંટણી 2019
મતદાન કરવાની એક્સાઇટમેન્ટમાં નોઇડાથી બુલેટ લઇ ધનબાદ પહોંચી યુવતી
May 12,2019, 10:38 AM IST
ધનબાદ
"તારા પપ્પા ભાજપના નેતા છે, આથી તને શાળામાં ભણવાનો અધિકાર નથી!"
ઝારખંડના ધનબાદ જિલ્લામાં એક શાળાએ વિદ્યાર્થીને માત્ર એટલા માટે કાઢી મૂક્યો કારણ કે તે ભાજપના નેતાનો પુત્ર હતો. પાંડરપાલામાં રહીશ સૈયદ મહતાબ આલમે આઝાદ નગર સ્થિત એક ખાનગી શાળા મેનેજમેન્ટ પર આરોપ લગાવતા કહ્યું કે તેમણે થોડા સમય પહેલા પુત્રનું એડમિશન શાળાની નર્સરી કક્ષામાં કરાવ્યું હતું.
Jun 30,2018, 13:12 PM IST
Trending news
Ambalal Patel
ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહી
Salman Khan
સલમાન ખાનના 'વન નાઈટ સ્ટેન્ડ'થી નારાજ હતી તેની પ્રેમીકા! અભિનેત્રીનો મોટો ખુલાસો
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ