પ્રેમ કે દગો? IAS ગૌરવ દહીયા સામે થયા છે ચોંકાવનારા આક્ષેપ...

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીની લિનુ સિંહ નામની એક મહિલાએ IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવાની અને શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. મહિલાએ આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા છે.

Jul 25, 2019, 10:50 PM IST

Trending News

ખટ્ટા મીઠા અને બાતો બાતો મેં જેવી યાદગાર ફિલ્મોના નિર્માતા Basu Chatterjee નું નિધન

Delhi ની Border Seal કરવા અંગે સુપ્રીમ લાલઘુમ, ત્રણેય રાજ્યોને મળી એક પાસ બનાવવા આદેશ

મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં મારા ઉમેદવાર ઉતારીશ : શંકરસિંહ વાઘેલા 

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રીનાં બળવાખોર સુર, પિતાની વિરુદ્ધ ટ્વીટ કરીને કર્યો ચોંકાવનારી વાત

Big Breaking : કોંગ્રેસ પ્રમુખના દાવા ખોટા સાબિત થયા, 2 ધારાસભ્યોએ આપ્યા રાજીનામા 

ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામા અંગે કોંગ્રેસે કર્યો ખુલાસો

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપ્યાની ચર્ચા

LIVE: ઓસ્ટ્રેલિયાના PM ને ગુજરાતી ખીચડીનું વળગણ, વર્ચ્યુઅલ સમિટમાં પણ કર્યો ઉલ્લેખ

લદ્દાખમાં તણાવ વચ્ચે ઉતરાખંડમાં પણ સેના સતર્ક, માર્ગ નિર્માણનું કામ બમણી ગતિએ ચાલુ કર્યું

ગુજરાતની તમામ RTO આજથી શરૂ થઈ, કન્ટેઈનમેન્ટ એરિયાના લોકોને એપાઈન્ટમેન્ટ નહિ મળે