ભુજની શ્રી સહજનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છાત્રાઓને માસિક ધર્મ પાળવાને લઈને વિવાદ

માસિક ધર્મની તપાસથી વિદ્યાર્થિનીઓ નારાજ વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થિનીઓના તીવ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી.

Feb 13, 2020, 05:55 PM IST

Trending News

ચીન સાથે સરહદે ભારે તણાવ વચ્ચે PM મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે કરી મુલાકાત 

સુરતમાં હીરા-કાપડ ઉદ્યોગ નવી ગાઈડલાઈન સાથે ખૂલશે, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય

સચિનને આઉટ કરવા માટે થતું હતું જબરદસ્ત પ્લાનિંગ, નાસિર હુસૈનનો ખુલાસો

શ્રી મહામંડલેશ્વર ભારતીબાપુનો ગુરુપૂર્ણિમાએ સંદેશ, કોરોનાને કારણે ભક્તો ઘરે રહી દર્શન કરે...

 UP: વિકાસ દુબેનો મિત્ર દયાશંકર પોલીસની પકડમાં, કર્યો મોટો ઘટસ્ફોટ- 'પોલીસે રેડ કરી તે પહેલા...'

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘ મહેરબાન, ગીરમાં સતત 2 દિવસથી વરસાદ

4 મહિના પાકિસ્તાનમાં ફસાયેલા ગોધરાના 26 રહેવાસીઓની આખરે વતનવાપસી થઈ

અમદાવાદ : કેનેડાના વિઝાની લાલચે ઠગાઈ કરતા શખ્સને પોલીસે ઝડપ્યો, ટુકડે-ટુકડે ખંખેરી લીધા 40 લાખ

Corona Update: તમામ રેકોર્ડ તૂટ્યા, દેશમાં એક જ દિવસમાં નોંધાયા કોરોનાના અધધધ...કેસ, આંકડો જાણી ચોંકશો

UP: વિનય તિવારીની 'ગદ્દારી'ના કારણે 8 જાંબાઝ પોલીસકર્મીના જીવ ગયા?, જાણો ચોંકાવનારા ખુલાસા