પાકિસ્તાનના આતંકી નેતાઓ સાથે ગોલ્ડ મેડાલિસ્ટ અરશદ નદીમની મુલાકાત, વાયરલ થયેલા વીડિયોએ ચર્ચા જગાવી

ઓલિમ્પિક 2024માં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતનારા અરશદ નદીમનું નામ ચર્ચામાં છે. પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમાં પણ તેની જીત અંગે પ્રશંસા થઇ રહી છે. ક્યારેક મેડલને લઇને તો ક્યારેક અનોખી ભેટ મળવાને લઇને નદીમનું નામ પાકિસ્તાનમાં જોરશોરથી લેવાઇ રહ્યું છે. પરંતુ હાલમાં જ એક અલગ કારણથી ખાલી પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતમાં પણ વાયુ વેગે તેની ચર્ચા થઇ રહી છે.

Trending news