સરકારે એર ઈન્ડિયાનાં 100% વેચાણ માટે આપી મંજૂરી

એર ઇન્ડિયાનાં વેચાણ માટેનો માર્ગ હવે ખુલી ગયા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એર ઈન્ડિયાનાં 100% ઇક્વિટી શેર મૂડીનાં સંચાલન નિયંત્રણ અને વેચાણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મોદી સરકારે એર ઈન્ડિયામાં હિસ્સો વેચવા માટે બિડ મંગાવી છે. બિડિંગ 17 માર્ચ સુધીમાં થઈ શકે છે.

Trending news