Metabolism Boost Myth: એક્સપર્ટનું માનવું છે કે વારંવાર ખાવું હંમેશા શરીર માટે ફાયદાકારક હોતું નથી, ખાસ કરી જ્યારે લોકો તે વાત પર ધ્યાન આપતા નથી કે તે દિવસભરમાં કુલ કેટલી કેલેરી કઈ રહ્યાં છે.
Vegetable : જેમને ડાયાબિટીસ હોય અને વજન પણ વધારે હોય તેમણે શાકભાજી ખાવામાં પણ ધ્યાન રાખવું જરૂરી છે. જે રીતે મીઠાઈ, તળેલું અને જંકફુડ ખાવાથી વજન અને બ્લડ શુગર વધી શકે છે તે રીતે જ કેટલાક શાકભાજી પણ એવા હોય છે જેને રોજ રોજ ખાવાથી વજન અને બ્લડ શુગર વધારે રહેવા લાગે છે.
Weight Gain Reasons: ઓછો ખોરાક લેતા હોય તેમ છતાં વજન વધે તેવું શક્ય છે. કારણ કે જરૂરી નથી કે દરેક વ્યક્તિ માટે વજન વધવાનું કારણ ખોરાક જ હોય. વધારે ખોરાક લેતા લોકોનું જ વજન વધે તે ખોટી માન્યતા છે. આજે તમને ખોરાક સિવાયના વજન વધવાના કારણો વિશે જણાવીએ.
Health Tips: વજન ઝડપથી ઓછું કરવું હોય તો સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે વજન વધવાનું કારણ શું છે? દરેક વ્યક્તિ માટે વજન વધવાનું કારણ વધારે પડતો ખોરાક હોય તે જરૂરી નથી. શરીરમાં જો આ 2 વિટામિનની ખામી હોય તો પણ વજન વધે છે. અને આ ખામીના લીધે વજન વધ્યું હોય તો જ્યાં સુધી તે ખામી દુર ન થાય ત્યાં સુધી વજન ઘટતું પણ નથી.
Pumpkin Seeds Side Effects: ફિટનેસ વધારે અને જરૂરી પોષકતત્વો પુરા પાડે તેવી વસ્તુઓમાં કોળાના બીજનું નામ સૌથી પહેલા આવે છે. લોકો આ બીજનો ઉપયોગ કરતાં પણ હોય છે પરંતુ પોષકતત્વોથી ભરપુર હોવા છતા આ બી શરીરને નુકસાન કરી શકે છે. આવું ક્યારે થાય ચાલો જાણીએ.
How to Stop Weight Gain: વર્તમાન સમયમાં ચારેતરફ એક જ વાત થઈ રહી છે કે વજન કેવી રીતે ઘટાડવું. જેમનું વજન વધી ગયું હોય તેઓ ઝડપથી વજન ઓછું કરવાના રસ્તા શોધતા હોય છે. પરંતુ વજન ઓછું કરવાના પ્રયત્ન શરુ કરો તે પહેલા જો તમે વજનમાં થતો વધારો અટકાવો તો બેસ્ટ રીઝલ્ટ ઝડપથી મળી શકે છે. એટલા માટે એ જાણવું જરૂરી છે કે વજનમાં વધારો ન થાય તે માટે શું કરવું ?
Weight Gain Causes: સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે લોકોની જીવનશૈલી બેઠાડુ હોય અને જે જંક ફુડ વધારે ખાતા હોય તેમનું વજન ઝડપથી વધે છે. પરંતુ એવું નથી શરીરમાં 5 સમસ્યા વધતી હોય ત્યારે પણ વ્યક્તિનું વજન વધવા લાગે છે. આ 5 સમસ્યા કઈ છે ચાલો તમને જણાવીએ.
Healthy Way to Eat Rice: હેલ્થ એક્સપર્ટ અનુસાર ભાત યોગ્ય રીતે રોજ ખાવામાં આવે તો પણ તે નુકસાન કરતા નથી. લોકોને નુકસાન એટલા માટે થાય છે કે તેઓ ભાત ખાવામાં ભુલ કરે છે. આજે તમને જણાવીએ કે ખરેખર કેવી રીતે ભાત ખાવા જોઈએ.
Vegetables that cause Obesity: શાકભાજી જરૂરી મિનરલ્સ, વિટામીન અને એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. રોજના આહારમાં શાકનો સમાવેશ કરવો જ જોઈએ. પરંતુ કેટલાક શાક એવા પણ હોય છે જેને ખાવાનું ટાળવું જોઈએ. આ શાક એવા છે જે કેટલાક લોકોનું વજન ઝડપથી વધારી નાખે છે. તેથી આ શાક વધારે પ્રમાણમાં ખાવાથી બચવું જોઈએ.
Weight Gain Habits: વજન વધવા પાછળ ઘણીવાર લોકોની ખોટી આદતો જવાબદાર હોય છે. ખાસ કરીને રાતના સમયે જમ્યા પછી 3 કામ કરનારા લોકોનું પેટ ઝડપથી બહાર લટકવા લાગે છે. આ કામ તમે પણ કરતા હોય તો આજથી જ આદત સુધારી લેજો.
Weight Gain: આ દિવસોમાં કેટલાક લોકો પેટની ચરબીથી પરેશાન છે તો કેટલાક લોકો વજન ઘટાડવાથી પરેશાન છે. જે લોકો વજન ઓછું હોય છે એવા લોકો તેમના મિત્રોની વચ્ચે મજાકનું પાત્ર બની જાય છે. તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે બહુ ઓછા પૈસામાં સરળતાથી મળી જશે. જેને ખાવાથી તમે તમારું વજન વધારી શકો છો.
આજની વ્યસ્ત લાઈફમાં એક તરફ લોકો વજન ઘટાડવાની વાત કરે છે તો બીજી તરફ ઘણા એવા લોકો છે જેઓ વજન વધારવાની કોશિશ કરી રહ્યા છે. જો તમે પણ તમારા પાતળા થવાથી પરેશાન છો અને ઝડપથી વજન વધારવા માંગો છો તો તમારા રસોડામાં હાજર ઘી એક સરળ અને અસરકારક ઉપાય બની શકે છે. ઘી ફક્ત તમારા ભોજનનો સ્વાદ જ નથી વધારતું, પરંતુ તે વજન વધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તે 4 વસ્તુઓ વિશે જેને જો ઘી સાથે ખાવામાં આવે તો વજન ઝડપથી વધી શકે છે.
Weight Gain Food: મીઠાઈ ખાવી દરેક વ્યક્તિને પસંદ હોય છે. મીઠાઈનો એક પીસ ખાવાથી કંઈ ફરક ન પડે એવું લાગે છે પરંતુ એક મીઠાઈના પીસમાં અઢળક કેલેરી હોય છે જે વજન વધારવા માટે પુરતી છે.
પાતળાપણું એ એક મોટી સમસ્યા છે. આ સ્થિતિમાં, વ્યક્તિ ગમે તે ખાય છે, પરંતુ તે જાડા થવા માટે સક્ષમ નથી. લોકો પાતળા લોકોની મજાક પણ ઉડાવે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ધરગથ્થુ ઉપાય જણાવીએ.
Roti and Rice: વાત જ્યારે વજન વધવાની હોય ત્યારે લોકો એવું વિચારે છે કે રોટલી અને ભાતને સાથે ખાવા નહીં કારણ કે તેનાથી વજન ઝડપથી વધે છે. આ માન્યતા વર્ષોથી પ્રવર્તે છે. પરંતુ શું ખરેખર રોટલી અને ભાત સાથે ખાવાથી વજન વધે? આ પ્રશ્નના જવાબમાં ડોક્ટરો શું કહે છે આજે તમને જણાવીએ.
Weight Gain Tips: દૂધની સાથે જો તેઓ કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાનું રાખે છે તો એક અઠવાડિયામાં જ શરીરનું વજન વધવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ શરીરનું વજન વધારવું હોય તો કઈ વસ્તુઓને દૂધની સાથે લેવી જોઈએ. તમને ના ખબર હોય તો જાણી લો...
Custard Apple:ઘણા લોકો એવા હોય છે જે ખૂબ જ દુબળા હોય છે અને પોતાનું વજન વધારવા માટે અનેક પ્રયત્ન કરતા હોય છે. જે રીતે વજન વધારે હોવાથી બીમારીઓ વધે છે તે રીતે જો વજન ઓછું હોય તો તે સ્થિતી પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Ghee Benefits: ઘીમાં નેચરલ રીતે સેચ્યુરેટેડ ફેટ હોય છે. આ ફેટ શરીરને એનર્જી આપે છે અને વજન વધારવામાં મદદ કરે છે. ઘીમાં કેલેરી વધારે હોય છે પરંતુ જો તમે યોગ્ય માત્રામાં ઘીનું સેવન કરો છો તો તે બેલેન્સ ડાયટ સાથે તમારું વજન ઘટાડી પણ શકે છે.
Weight Gain food: શિયાળામાં લોકોને કંઈક ખાવાનું મન થાય છે. લોકો વજન વધવાથી પણ પરેશાન છે. વજન વધવા પાછળ આપણી આદતો છે. કેટલીક એવી વસ્તુઓ છે જે ખાવાથી આપણું વજન ઘણું વધી જાય છે, પરંતુ તેમ છતાં આપણે તે વસ્તુઓનું સેવન કરીએ છીએ. તમને જણાવી દઈએ કે તમારે આ વસ્તુઓ ન ખાવી જોઈએ.
દૂધ અને કેળાને મિક્સ કરી બનાના મિલ્ક શેક અને અન્ય પ્રકારની ડીશ બનાવાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે દૂધ અને કેળા અલગ અલગ પૌષ્ટિક છે પરંતુ તેને એક સાથે લેવા સારુ કોમ્બિનેશન નથી. અનેક ડોક્ટર્સ બનાના શેકથી દૂર રહેવાની સલાહ પણ આપી ચૂક્યા છે.
Health Tips: જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. અહીં તમને જણાવીએ વજન ઉતારવાની સરળ ટિપ્સ. જીવનશૈલીમાં કરો થોડા સુધારા...
Weight Loss Tips: વજન ઘટાડવા માટે લોકો કેટલીક વસ્તુઓનું સેવન સમજ્યા વિના શરૂ કરી દે છે. અધુરી જાણકારી ને કારણે કેટલીક હેલ્ધી વસ્તુઓ પણ વજન ઘટાડવાને બદલે વધારવા લાગે છે. કેટલીક વસ્તુઓ એવી છે જે હેલ્થી ગણાય છે પરંતુ જેમનું વજન વધારે હોય તેમણે આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ કારણ કે હેલ્ધી ગણાતી આ વસ્તુઓ પણ ઝડપથી વજન વધારવાનું કામ કરે છે. આજે તમને આવી વસ્તુઓ વિશે જણાવીએ છીએ પૌષ્ટિક છે પરંતુ વજન ઝડપથી વધારે છે.