ગુજરાત : રાજ્યસભા ચૂંટણીમાં ભાજપનો વિજય, જુઓ વિગત

ગુજરાત : કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યાને 70 મત મળ્યા તો વિજેતા ઉમેદવાર ભાજપના વિદેશ મંત્રી જયશંકર ને 104 મત મળ્યા.ચૂંટણીપંચના આદેશ બાદ સત્તાવાર રીતે પરિણામની જાહેરાત કરવામાં આવશે.

Trending news