ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ, જુઓ કેવું રહેશે ચોમાસું

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ, 10, 11 અને 12 મેના રોજ થન્ડર સ્ટોર્મની આગાહી, 30થી 40 પ્રતિ કલાકની રહેશે પવનની ગતિ, થન્ડર સ્ટોર્મથી લોકોને મળશે ગરમીથી રાહત

Trending news