અમદાવાદ અને રાજકોટમાં પારો 44 ડિગ્રીએ પહોંચ્યો

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સમગ્ર રાજયમાં તાપમાનનો પારો 40થી 43ને પાર પહોંચ્યો છે, હવામાન વિભાગે અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Trending news