રાજ્યમાં ગરમીના પ્રકોપથી બચવા શું કરી રહ્યા છે ગુજરાતીઓ?
રાજ્યમાં આજે પણ સૂર્યપ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારત સહિત ગુજરાતમાં આજે પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને હજુ બે દિવસ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.